Monday 25 August 2014

Colours of Sky

BirD :)


Kavita

 

હું ને વિચારો !

 
 
ઘર્રરર્ર ,, ટ્રીનનન  ટ્રીન  , , પી પી પ  , ,,
આગળ પાછળ , પાછળ આગળ ,,
સીધા , આડા , ઉભા , ત્રાંસા ,,
દોડમ - દોડી કરતા ,
એ .......... ને વાયુ વેગે ભમતા ,,        હું  ને વિ..........,
 
  અહી ઓલું, તહી પેલું ,
  ને આ સઘળું જ ,, તો વળી રામેં રામ પણ ,
  એ.......... ને તારી અનંત ,,
  શાંત - અશાંત ,, તોફાન - ખીલખીલાટ ,,
  શૂન્યમનસ્ક સ્થિર ,,,,,,,,,                હું  ને  વિ..........,
 
  આમ તેમ ફાફાફોડા  ,,
  ગડબડ ગોટા  ઈશ્વર મોટા ,,
  ધુમાડે - ધુમાડા ,,
  રસ્તા કરતા લાંબા - ટૂંકા 
  શુદ્ધ - અશુદ્ધ ,, લેવડ - દેવળ  ,,    હું ને વિ...........,
 
મારર્ર્મરાટ  ,, બમબામટ  ,, ઘર્રરરઘરાટ  ,
ફરફર્રફરાટ  ,, ધમધમાટ ,,
ડગમગાટ ,, થર્રરથારાટ ,, ટમટમાટ  ,,
વછવછાટ ,, છંછાનટ ,, માંઘમાંઘટ 
વાહિયાત ,, ખુર્રરરાટ  ,, અવા આવા ,,
 
          હું ને વિચારો। ...........................,,,,,,,,,,,, !