Tuesday 21 March 2017

Fall 2017

Ahan! Fall has its own beauty - colours are everywhere, up to your eyesight reach :) 
yeaaa you just have to seat and count... try if you can :D. 
Lots of courage needs to fall and double courage need to stand up again with the spirit, this is the beauty of life :)

કલર કલર કયો કલર। . લાલ, લીલો, પીળો, નારંગી, બદામી, કોફી અને ઘઘઅઅ।. .ણા બધા. ..
પાનખર ની મજા. 
હકીકત પણ આવીજ ને કંઈક ઘણા બધા રંગો પછી ખરી જવાઈ ને ફરી એક નઝાકત સાથે ને સુંદર રંગો સાથે ખીલી પણ જવાઈ છે, 
~ ઝીંદગી ની સુંદરતા ~

Monday 6 March 2017

The Beautiful Amherstburg and Boblo island :)

ummm where to go ? its sunday ;) google it, Amherstburg... sounds cool let's gear it up :D 
follow heart and map... gas - filled, tummy let go to timi's, all checked hurrr. Trip with my friend piyudi - Priya 
We are at nature's lap just beautiful isnt it !! sitting, expressing, chatter patter and capturing memories. Meanwhile got to know something interesting by just observing... boblo island!
રહેવાયું નહિ પૂછ્યા વગર ના રહેવાયું કે, આ શું ચાલે? છે કેવી રીતે જઈ શકાય? બોબ લો કેવું હશે ? !! માહિતી ભેગી કરી.. ફરી અવાના વિશ્વાસ સાથે :)

હરો ફરો ને  મજા મજ્જા, કુદરત ના ખોળે આહલાદકતા માણો ^_^