અમથા
સફર સુહાને નીકળ્યા છે, અમથા
ઠંડા પાણી એ ઠંડી માં નહાવું છે, અમથા !
વિચારવું છે, આમ જ અમથા !
સ્કુટર માં ટહેલવું છે, અમથા !
રસ્તે દોડવું છે, અમથા !
ફોટા માં નાચવું છે, અમથા !
મન મૂકી ગણગણવું છે, અમથા !
પાણી માં ઝુમવું છે, અમથા !
ફૂલો ને માણવું છે, અમથા !
વિચારો માં ભમવું છે, અમથા !
મન ને આડું-અવળું થવું છે, અમથા !
હસતા ચહેરે બેસવું છે, અમથા !
લાગે કવિતા બનાવી છે, અમથા અમથા ,,,!!,,, ;)