Tuesday 31 May 2016

મન વે

Aeroplane ઉડવા runway હોઈ છે 
એમ કવિ ની અંદર મન વે હોઈ છે,

સંગીત માં લય વે હોઈ છે
એમ ગાયક ની અંદર ગણ વે હોઈ છે,

પુસ્તકો શબ્દો નો જ્ઞાન વે હોઈ છે
એમ પઢાંકું માં ભણ વે હોઈ છે,

બાઈક ને દોડવા રોંડ વે હોઈ છે
તેમ રસ્તા ખેડું માં ઘૂમ વે હોઈ છે,

અવરેસ્ટે ઝંડો લેહરાવા ખીણ વે હોઈ છે
તેમ ટ્રેકર્સ ને ધૂન વે હોઈ છે,

મન ને તો ઘણે દોડ વે હોઈ છે
અંતે તો Ultimate GOD વે હોઈ છે,

કોમ્મુનિકેશન માટે ફોન વે હોઈ છે 
તેમ બંદગી માટે સુફી વે હોઈ છે,

ઘણું બધું ઝીંદગી માં ચાહ વે હોઈ છે
દુઃખ તો ક્ષણ વે હોઈ છે,

પંખી ને જેમ પંખ વે હોઈ છે
મુક્ત ગગને માણસે ઉડ વે હોઈ છે, 

ટ્રૈન માટે જેમ railway હોઈ છે
એમ દોડવીર ને દોડ વે હોઈ છે,

જો મન માં બ્રોડ વે હોઈ
તો ઝીંદગી સુખે તર વે હોઈ.....!! 

Morning walk and ride to Gandhinagar - Indroda park

Indroda Park (Link), Gandhinagar, India 

Monday 16 May 2016

Serenity Library - 2 - પંચતત્વ નું સંમેલન

 Beautiful pond in between the serenity library and even more beautiful, Lotus - Indian lotussacred lotusbean of India (Indian + Vietnam National Flower). Known 'Padma' in Sanskrit
The amazing thing was we (I went with the APW group) got the clicks with the naturally nature - perfect sunlight and reflection.
It's like Nature meets Nature - Pond-water, Flower-Lotus, Sun- rays - light -reflection, Leaves and refreshing Air.  :)

Friday 13 May 2016

Serenity Library 1

Serenity Library Link - Beautiful, Soothing and Photographic place plus library .... 
entry to a "wonderland" of its own kind.! ^_^
White beauty is :- Echinodorus grandiflorus - Florida Burrhead -  
Alisma grandiflorum cham & schltdl

Wednesday 11 May 2016

Centipede/ Millipede - Kan khajura

Mostly we know that this insect is harmful, poisonous and all stuff but Benefits-of-Centipede founded useful too which is interesting :p

This pictures are taken at Indroda Park - Gandhinagar - India.
Fun, photography and Pleasure - bike ride during monsoon mornings with my pg friend Anshika ;)
For photography morning time is the best: natural light, soothing and calm atmosphere, less noise and fresh - magical air simply awesome ^_^ 

**Centipedes found so often in residential area too.

Mirror - અરીસો

કાચ દેખાવે ચળકતો - ચળકાવતો
દેખાવ સુધારતો - સવારતો

કાજળ લગાવતો, મેલ બતાવતો
પિમ્પલે જલાવતો, ડિમ્પલે ડોલાવતો

કદરૂપો કંડારતો, સ્મિત સંગ હસતો
સત્ય બતાવતો, મલપતો -  મલકાતો

કર્મ થી નજરો ઝુકાવતો - ટનટોરતો
મન પંપાળતા અહમ સંતોષતો

સચ્ચાઈ સાથે આંખો મિલાવતો 
અપાર રોશની એ અંજાવી ચેતવતો

આ માટી/કાચ સાથે સમય વિતાવતો
વહાલો કરી કાચ ને અમુલ્ય! અરીસો બનાવતો

માણસ નું માનસ ચીતરતો 
જાણતો અજાણ્તો અરીસો 
  

Thursday 5 May 2016

ZoooooooOom in to the GlitteR World :p

Colourful, shiny, chunky, funky, and cranky world ;) 
Full of life, live and joyful days 
Have a happy Days to all :D

Wednesday 4 May 2016

મેઘ ને માણીએ

વાદળો કે કળા થઈએ 
મેઘધનુષ્ય નાં રંગે રંગાઈએ 

ભીની માટી ની ફોરમીએ 
જાજુ ભીંજાય ને હરખાઈએ 

પક્ષી ઓં ના કલરવે 
ફૂલોની પંદળી ના મોતીબિંદુએ 

હરિયાળી પર ની ઝાકળે
 વરસાદી માહોલ ને જાણીએ 

વીજળી ની ગર્જનાએ 
ઓંસબિંદુ ના ટીપે ટીપે 

શેરી માં વહેતા ખળખળ જળે 
કુદરત નું આ સુમધુર સંગીત સાંભળીયે 

નાના થઇ હોળી તરવીયે 
લગતા કાદવે રમતો રમીએ 

મેઘ ને માણીએ 

ગરમા - ગરમ ચટપટી વસ્તુઓ ઝાપટીએ 
કે ચા - કોફી ની ચુસ્કીએ 

સ્વજનો સાથે ની ગોષ્ટીએ 
બારીમાં થી આમ નાઝારીયે 

રીમઝીમ વરસાદ સંગે ચાલીયે 
દ્વિચક્રી માં પાણી ઉડાડીએ 

એ જ વાત કે આવા માહોલ માટે 
થોડી ફુરસત કાઢીએ 

ઘણું માણીએ, ટહેલીયે   

જાઆઆઆઆઆઅજુ  ભીંજાયે, પલળીયે, નાચીએ, કુદીયે 

મેઘ ને લૂચ્ચો ના કહેતા 
આ કુદરતી બક્ષિસ નો અભાર વ્યક્ત કરીએ