Monday, 25 August 2014
Kavita
હું ને વિચારો !
ઘર્રરર્ર ,, ટ્રીનનન ટ્રીન , , પી પી પ , ,,
આગળ પાછળ , પાછળ આગળ ,,
સીધા , આડા , ઉભા , ત્રાંસા ,,
દોડમ - દોડી કરતા ,
એ .......... ને વાયુ વેગે ભમતા ,, હું ને વિ..........,
અહી ઓલું, તહી પેલું ,
ને આ સઘળું જ ,, તો વળી રામેં રામ પણ ,
એ.......... ને તારી અનંત ,,
શાંત - અશાંત ,, તોફાન - ખીલખીલાટ ,,
શૂન્યમનસ્ક સ્થિર ,,,,,,,,, હું ને વિ..........,
આમ તેમ ફાફાફોડા ,,
ગડબડ ગોટા ઈશ્વર મોટા ,,
ધુમાડે - ધુમાડા ,,
રસ્તા કરતા લાંબા - ટૂંકા
શુદ્ધ - અશુદ્ધ ,, લેવડ - દેવળ ,, હું ને વિ...........,
મારર્ર્મરાટ ,, બમબામટ ,, ઘર્રરરઘરાટ ,
ફરફર્રફરાટ ,, ધમધમાટ ,,
ડગમગાટ ,, થર્રરથારાટ ,, ટમટમાટ ,,
વછવછાટ ,, છંછાનટ ,, માંઘમાંઘટ
વાહિયાત ,, ખુર્રરરાટ ,, અવા આવા ,,
હું ને વિચારો। ...........................,,,,,,,,,,,, !
Subscribe to:
Posts (Atom)