Friday, 12 February 2016

અમથા

અમથા 


સફર સુહાને નીકળ્યા છે,  અમથા 
ઠંડા પાણી એ ઠંડી માં નહાવું છે,  અમથા ! 

વિચારવું  છે,  આમ જ અમથા !
સ્કુટર માં ટહેલવું છે, અમથા !

રસ્તે દોડવું છે, અમથા !
ફોટા માં નાચવું છે, અમથા !

મન મૂકી ગણગણવું છે, અમથા !
પાણી માં ઝુમવું છે, અમથા !

ફૂલો ને માણવું છે, અમથા !
વિચારો માં ભમવું છે, અમથા !

મન ને આડું-અવળું થવું છે, અમથા !
હસતા ચહેરે બેસવું છે, અમથા !

લાગે કવિતા બનાવી છે, અમથા અમથા ,,,!!,,, ;) 

Thursday, 11 February 2016

Snowy Day :)

Day with the white carpet
Wet snow 
Tried to capture flurries in macro. 
Some beautiful tree views, nature keeps amaze me :)   

Wednesday, 10 February 2016

Oh Womaniya : The Lady

@ Paan shop - Tobacco shop, Hollywood, Ahmadabad, India
Lady with grace, attitude, confidence, and dignity. 
Thinking and Putting a step in to the male dominating work is somewhat a different story. 
Salute to her to think out of box :)