Wednesday, 24 February 2016

Reflection ! Relation !

Reflection of a Relation
Relationships are stronger enough by the roots its most important. 
What matters is space of their existence, respect of presence, friendship, and the silent promise of togetherness in every season. 
Automatically reflection of relation will be crystal clear and solid enough to speak itself  ^_^ :) 
Relation Reflects !

 Capture your relation's reflection ;) 
  


Tuesday, 23 February 2016

Monday, 22 February 2016

ઘણું ઘણું કરીએ


આજે કરીએ, અત્યારે કરીએ 
કાલ પર ન છોડીયે

કામ કરીએ, કાજ કરીએ
વાતો પર ના રહીએ

મેહનત કરીએ, મશ્કત કરીએ 
નસીબ પર ના છોડીયે 

પ્રયોગો કરીએ, પ્રયોજનો કરીએ
ભૂલો નો ભય ના રાખીએ

જીવી લઈએ, જીવંત રહીએ 
ફરિયાદો ના કરીએ 

હસી લઈએ, હસાવી લઈયે
ઉદાસી ના રાખીએ

ફરી લઈએ, ચરી લઈએ 
કર્મ થી ના ભાગીયે 

લડી લઈએ, રડી લઈએ
પડી ના રહીએ

મોજ કરીએ, મજા કરીએ 
રોજ કરીએ કરવાનું કરીએ 

કારીગરી કરીએ, કવિતાઓ કરીએ
કૈક કૈક કરિયે   :)