Sunday, 28 February 2016
Friday, 26 February 2016
અજબ - ગજબ
અજબ ગજબ દુનિયા છે, ભાઈ
ના જાણ્યું ના જોયું એવી દુનિયા છે. ભાઈ
જાણ્યું છતાં અજાણ્યું છે, ભાઈ
પળે પળ અચરજ છે, ભાઈ
માણ્યું, મહાલ્યું કેડી કેરું ભાઈ
માણવા માં પણ નવું નીકળ્યું છે, ભાઈ
કુદરત ની કમાલ આ દુનિયા છે, ભાઈ
સમાજ બાર નું થઇ આવી કારીગરી છે, ભાઈ
લાગે બધું સારું સારું એવી માયા ની કરામત છે, ભાઈ
માયા ની જાળ બાંધે પછી જ સમજાય છે, ભાઈ
અજબ ગજબ દુનિયા છે, ભાઈ
દુનિયા ની વીશાળતા સમજવી અઘરી થઇ પડે છે, ભાઈ
અચરજ ભરી દુનિયા છે, ભાઈ
અજબ - ગજબ કુદરતી - કમાલ છે, ઈશ્વર ની દુનિયા
ના જાણ્યું ના જોયું એવી દુનિયા છે. ભાઈ
જાણ્યું છતાં અજાણ્યું છે, ભાઈ
પળે પળ અચરજ છે, ભાઈ
માણ્યું, મહાલ્યું કેડી કેરું ભાઈ
માણવા માં પણ નવું નીકળ્યું છે, ભાઈ
કુદરત ની કમાલ આ દુનિયા છે, ભાઈ
સમાજ બાર નું થઇ આવી કારીગરી છે, ભાઈ
લાગે બધું સારું સારું એવી માયા ની કરામત છે, ભાઈ
માયા ની જાળ બાંધે પછી જ સમજાય છે, ભાઈ
અજબ ગજબ દુનિયા છે, ભાઈ
દુનિયા ની વીશાળતા સમજવી અઘરી થઇ પડે છે, ભાઈ
અચરજ ભરી દુનિયા છે, ભાઈ
અજબ - ગજબ કુદરતી - કમાલ છે, ઈશ્વર ની દુનિયા
Thursday, 25 February 2016
Subscribe to:
Posts (Atom)