Showing posts with label On the demand of my darling <3 Aarti ^_^ :p. Show all posts
Showing posts with label On the demand of my darling <3 Aarti ^_^ :p. Show all posts

Saturday, 4 June 2016

ગોઠિયાઓ


                  દોસ્તી ની  ભાવના વ્યક્ત કરી નથી શકતા
                        છતાં ચાહવાની ચાહના રોકી નથી શકતા,

                        કેમકે ખાસ વ્યક્તિઓ ની અભ્વ્યક્તિ કરી નથી શકતા
                    ઝગડાઓ છતાં રીસમણાં થઇ નથી શકતા,

                    લડી લડી ને પણ ફરી બોલવાની લાલચ રોકી નથી શકતા
                          કેમકે કોણ વધારે ચાહે છે એ જાણી નથી શકતા,

                          કેમ આ પેન આજે રુકી રુકી ને ચાલે છે ?
                    તોય લાગે છે જાજુ વિચારી નથી શકતા,
       
                    દોસ્તી ની  ભાવના વ્યક્ત કરી  શકતા
                        છતાં ચાહવાની ચાહના રોકી નથી શકતા,
                       
                               કેમકે કેટલા ખાસ છે તે જણાવી નથી શકતા,,,

                           કદાચ ખાસ સંબંધો ને શબ્દ માં જણાવી નથી શકતા
                                      દિમાગ માં વિચારો આવી નથી શકતા,

                  લાગે છે આમ દિલ ના સંબંધો લખી નથી શકતા। ....`!

Sunday, 17 April 2016

દોસ્તી

દોસ્તી ના રંગો માં રંગાવું છે

એકબીજા જેવું થવું છે 

ઘણું બધું કેહવું છે, ને ઘણું ઘણું લડવું છે,

ગુણો જોવા છે, છતાં અવગુણો પર હસવું છે 

આખો દિવસ સાથે રેહવું છે,

બસ મસ્તી માં જ ઝુમવું છે,

ક્યારેક સાથે રોવું છે 

ને ક્યારેક પાગલો ની જેમ હસવું છે,

બસ સાથે રેહવું છે,

કેમકે દોસ્તી માં ચડિયાતું થવું છે,

દોસ્તી ના રંગ માં રંગાવું છે। ...,,,

પાગલો ની ટોળી ભેગી કરવી છે,

ને તોય હરખાવું છે,

બકવાસ વાતો કરવી છે 

ને એમાં જ આંનંદ લુંટવો છે 

એકબીજા ને પરેશાન કરવા છે,

પર દેખાવ તો સારા નો જ કરવો છે,

વાંક ખુદ નો જ હોય છે,

તોય ભૂલ તો એની જ દેખાળવી છે,

દોસ્તી ના રંગ માં રંગાવું છે,

ઘણું બધું લખવું છે...,,

 જાણે હથોડા મારી પાકવા છે ,,!!

dedIcATed to All pakAv fR!ends :D