દોસ્તી ની ભાવના વ્યક્ત કરી નથી શકતા
છતાં ચાહવાની ચાહના રોકી નથી શકતા,
કેમકે ખાસ વ્યક્તિઓ ની અભ્વ્યક્તિ કરી નથી શકતા
ઝગડાઓ છતાં રીસમણાં થઇ નથી શકતા,
લડી લડી ને પણ ફરી બોલવાની લાલચ રોકી નથી શકતા
કેમકે કોણ વધારે ચાહે છે એ જાણી નથી શકતા,
કેમ આ પેન આજે રુકી રુકી ને ચાલે છે ?
તોય લાગે છે જાજુ વિચારી નથી શકતા,
દોસ્તી ની ભાવના વ્યક્ત કરી શકતા
છતાં ચાહવાની ચાહના રોકી નથી શકતા,
કેમકે કેટલા ખાસ છે તે જણાવી નથી શકતા,,,
કદાચ ખાસ સંબંધો ને શબ્દ માં જણાવી નથી શકતા
દિમાગ માં વિચારો આવી નથી શકતા,
લાગે છે આમ દિલ ના સંબંધો લખી નથી શકતા। ....`!
No comments:
Post a Comment